શિવ પંચાક્ષરિ સ્તોત્રમ્ | Shiv Panchakshara Stotram In Gujarati

Also Read This In:- Bengali, English, Hindi, Kannada, Marathi, Malayalam, Odia, Punjabi, Sanskrit, Tamil, Telugu.

નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માઙ્ગરાગાય મહેશ્વરાય ।

નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય ॥ ૧॥

મન્દાકિનિ-સલિલચન્દન-ચર્ચિતાય નન્દીશ્વર-પ્રમથનાથ- મહેશ્વરાય ।

મન્દારપુષ્પ-બહુપુષ્પ-સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય ॥ ૨॥

શિવાય ગૌરીવદનાબ્જ-વૃન્દ- સૂર્યાય દક્ષાધ્વરનાશકાય ।

શ્રીનીલકણ્ઠાય વૃષધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય ॥ ૩॥

વસિષ્ઠ-કુમ્ભોદ્ભવ-ગૌતમાર્યમુનીન્દ્ર-દેવાર્ચિતશેખરાય ।

ચન્દ્રાર્ક-વૈશ્વાનરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય ॥ ૪॥

યક્ષસ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય ।

દિવ્યાય દેવાય દિગમ્બરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય ॥ ૫॥

પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેચ્છિવસન્નિધૌ ।

શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે ॥

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *