રાજ રાજેશ્વરી અષ્ટકમ્ | Rajarajeshwari Ashtakam In Gujarati
Also Read This In:- Bengali, English, Hindi, Kannada, Malayalam, Marathi, Odia, Punjabi, Sanskrit, Tamil, Telugu.
અંબા શાંભવિ ચંદ્રમૌળિરબલાઽપર્ણા ઉમા પાર્વતી
કાળી હૈમવતી શિવા ત્રિનયની કાત્યાયની ભૈરવી
સાવિત્રી નવયૌવના શુભકરી સામ્રાજ્યલક્ષ્મીપ્રદા
ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી ॥ 1 ॥
અંબા મોહિનિ દેવતા ત્રિભુવની આનંદસંદાયિની
વાણી પલ્લવપાણિ વેણુમુરળીગાનપ્રિયા લોલિની
કળ્યાણી ઉડુરાજબિંબવદના ધૂમ્રાક્ષસંહારિણી
ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી ॥ 2 ॥
અંબા નૂપુરરત્નકંકણધરી કેયૂરહારાવળી
જાતીચંપકવૈજયંતિલહરી ગ્રૈવેયકૈરાજિતા
વીણાવેણુવિનોદમંડિતકરા વીરાસનેસંસ્થિતા
ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી ॥ 3 ॥
અંબા રૌદ્રિણિ ભદ્રકાળી બગલા જ્વાલામુખી વૈષ્ણવી
બ્રહ્માણી ત્રિપુરાંતકી સુરનુતા દેદીપ્યમાનોજ્જ્વલા
ચામુંડા શ્રિતરક્ષપોષજનની દાક્ષાયણી પલ્લવી
ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી ॥ 4 ॥
અંબા શૂલ ધનુઃ કુશાંકુશધરી અર્ધેંદુબિંબાધરી
વારાહી મધુકૈટભપ્રશમની વાણીરમાસેવિતા
મલ્લદ્યાસુરમૂકદૈત્યમથની માહેશ્વરી અંબિકા
ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી ॥ 5 ॥
અંબા સૃષ્ટવિનાશપાલનકરી આર્યા વિસંશોભિતા
ગાયત્રી પ્રણવાક્ષરામૃતરસઃ પૂર્ણાનુસંધીકૃતા
ઓંકારી વિનુતાસુતાર્ચિતપદા ઉદ્દંડદૈત્યાપહા
ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી ॥ 6 ॥
અંબા શાશ્વત આગમાદિવિનુતા આર્યા મહાદેવતા
યા બ્રહ્માદિપિપીલિકાંતજનની યા વૈ જગન્મોહિની
યા પંચપ્રણવાદિરેફજનની યા ચિત્કળામાલિની
ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી ॥ 7 ॥
અંબાપાલિત ભક્તરાજદનિશં અંબાષ્ટકં યઃ પઠેત્
અંબાલોકકટાક્ષવીક્ષ લલિતં ચૈશ્વર્યમવ્યાહતમ્
અંબા પાવનમંત્રરાજપઠનાદંતે ચ મોક્ષપ્રદા
ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી ॥ 8 ॥