દેવશયની એકાદશી વ્રત કથા | Devshayani Vrat Katha In Gujarati

દેવશયની એકાદશી ક્યારે મનાવવમાં આવે છે ?

વર્ષ 2023માં ૨૯ જુન ગુરુવાર ના રોજ દેવશયની એકાદશી કરવામાં આવશે

દેવશયની એકાદશી વ્રતની વિધિ

કારતક સુદ અગિયરાશન દેવપોઢી અગિયારશ કહે છે.

કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અષાઢ સુદ અગિયારશે ચાર મહિના માટે ક્ષીરસાગરમાં શયન કરે છે.

ચાર મહિના પછી કારતક સુદની અગિયારશે જાગે છે.

વિષ્ણુના શયનકાળના ચાર મહિનાઓમાં લગ્નાદિ માંગલિક કાર્યો કરવાની મનાઈ છે.

વિષ્ણુના જાગ્યા પછી જ બધા માંગલિક કાર્યો શરૂ કરવામાં આવે છે.

દેવપોઢી અગિયારશ વ્રત કથા/વાર્તા

એક રાજાના રાજ્યમાં અગિયારશે કોઈપણ અનાજ વેચતું નહોતું.

આ દિવસે બધા ફળાહાર અને ફરાળ પર રહેતા હતા.

એક દિવસે ભગવાને આ રાજાની કસોટી કરવા માટે એક સુંદરીનું રૂપ લીધું.

રાજાએ તેને જોઈ પૂછ્યું કે તમે કોણ છો ? ત્યારે આ બોલી : હું નિરાધાર, અનાથ છું.

અહિંયા કોઈ મને ઓળખતું આવામાં હું મદદ પણ કોની માગું ?

તેના રૂપ પર મોહિત થઈ રાજાએ તેને મહેલમાં આવી, રા બનીને રહેવાનો આગ્રહ કર્યો.

તેણે કહ્યું કે જો રાજ્યનો અધિકાર મને આપો તો હું સાથે આવીશ.

રાજાએ તે બધી વાતો સ્વીકારી દીધી. મહેલમાં આવી તેણે અગિયારશના દિવસે રાજાને ભોજન કરવાનું કહ્યું, પરંતુ રાજાએ ઇન્કાર કરતા કહ્યું કે આજે તે માત્ર ફળાહાર પર જ રો.

તે બોલી કે જો તમે ભોજન નહીં કરો તો હું તમારા મોટ રાજકુમારનું માથું કાપી નાખીશ.

તેમ છતાં રાજા પોતાના નિર્ણય પર અડગ રહ્યો અને કહ્યું કે તમારે જે કરવું હોય તે કરો, પણ હું મા ધર્મથી વિમુખ થઇશ નહી.

એકાએક રાણીનું રૂપ બદલ ભાન વિષ્ણુએ પ્રગટ થઈને કહ્યું, “રાજન ! તમે આ આકરી કસોટીમાંથી ખરા ઉતર્યા.’ એ જ સમયે ત્યાં વિમાન ઉતર્યું.

રાજાએ પોતાનું રા મોટા પુત્રને સોંપી દીધું અને તે વિમાનમાં બેસી પરમધામ ચાલ્યા ગયા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *