કેતુ આષ્ટોત્તર શતનામાવલિ | Ketu Ashtottara Shatanamavali In Gujarati

Also Read This In:- Bengali, English, Hindi, Kannada, Malayalam, Marathi, Odia, Punjabi, Sanskrit, Tamil, Telugu.

ૐ કેતવે નમઃ |

ૐ સ્થૂલશિરસે નમઃ |

ૐ શિરોમાત્રાય નમઃ |

ૐ ધ્વજાકૃતયે નમઃ |

ૐ નવગ્રહયુતાય નમઃ |

ૐ સિંહિકાસુરીગર્ભસંભવાય નમઃ |

ૐ મહાભીતિહરાય નમઃ |

ૐ ચિત્રવર્ણાય નમઃ |

ૐ શ્રી પિંગળાક્ષાય નમઃ |

ૐ ફલધૂમ્રસંકાશાય નમઃ |

ૐ તીક્ષ્ણદંષ્ટ્રાય નમઃ |

ૐ મહોરગાય નમઃ |

ૐ રક્તનેત્રાય નમઃ |

ૐ ચિત્રકારિણે નમઃ |

ૐ તીવ્રકોપાય નમઃ |

ૐ મહાશૂરાય નમઃ |

ૐ પાપકંટકાય નમઃ |

ૐ ક્રોધનિધયે નમઃ |

ૐ છાયાગ્રહવિશેષકાય નમઃ |

ૐ અંત્યગ્રહાય નમઃ || ૨૦ ||

ૐ મહાશીર્ષાય નમઃ |

ૐ સૂર્યારયે નમઃ |

ૐ પુષ્પવદ્ગૃહિણે નમઃ |

ૐ વરદહસ્તાય નમઃ |

ૐ ગદાપાણયે નમઃ |

ૐ ચિત્રશુભ્રધરાય નમઃ |

ૐ ચિત્રધ્વજપતાકાય નમઃ |

ૐ ઘોરાય નમઃ |

ૐ ચિત્રરથાય નમઃ |

ૐ શિખિને નમઃ |

ૐ કુળત્થભક્ષકાય નમઃ |

ૐ વૈઢૂર્યાભરણાય નમઃ |

ૐ ઉત્પાતજનકાય નમઃ |

ૐ શુક્રમિત્રાય નમઃ |

ૐ મંદારખાય નમઃ |

ૐ શિખિનેંધપકાય નમઃ |

ૐ અંતર્વેદિને નમઃ |

ૐ ઈશ્વરાય નમઃ |

ૐ જૈમિનિગોત્રજાય નમઃ |

ૐ ચિત્રગુપ્તાત્મને નમઃ || ૪૦ ||

ૐ દક્ષિણાભિમુખાય નમઃ |

ૐ મુકુંદવરપ્રદાય નમઃ |

ૐ મહાસુરકુલોદ્ભવાય નમઃ |

ૐ ઘનવર્ણાય નમઃ |

ૐ લઘુદેહાય નમઃ |

ૐ મૃત્યુપુત્રાય નમઃ |

ૐ ઉત્પાતરૂપધારિણે નમઃ |

ૐ અદૃશ્યાય નમઃ |

ૐ કાલાગ્નિસન્નિભાય નમઃ |

ૐ નૃપીઠાય નમઃ || ૫૦ ||

ૐ ગ્રહકારિણે નમઃ |

ૐ સર્વોપદ્રવકારકાય નમઃ |

ૐ ચિત્રપ્રસૂતાય નમઃ |

ૐ અનલાય નમઃ |

ૐ સર્વવ્યાધિવિનાશકાય નમઃ |

ૐ અપસવ્યપ્રચારિણે નમઃ |

ૐ નવમેપાપદાયકાય નમઃ |

ૐ પંચમેશોકદાય નમઃ |

ૐ ઉપરાગગોચરાય નમઃ |

ૐ પુરુષકર્મણે નમઃ || ૬૦ ||

ૐ તુરીયેસ્થેસુખપ્રદાય નમઃ |

ૐ તૃતીયેવૈરદાય નમઃ |

ૐ પાપગ્રહાય નમઃ |

ૐ સ્ફોટકારકાય નમઃ |

ૐ પ્રાણનાથાય નમઃ |

ૐ પંચમેશ્રમકારકાય નમઃ |

ૐ દ્વિતીયેસ્ફુટવાગ્ધાત્રે નમઃ |

ૐ વિષાકુલિતવક્ત્રાય નમઃ |

ૐ કામરૂપિણે નમઃ |

ૐ સિંહદંતાય નમઃ || ૭૦ ||

ૐ સત્યોપનૃતવતે નમઃ |

ૐ ચતુર્થેવમાતૃનાશાય નમઃ |

ૐ નવમેપિતૃનાશાય નમઃ |

ૐ અંતેવૈરપ્રદાય નમઃ |

ૐ સુતાનંદનબંધકાય નમઃ |

ૐ સર્પાક્ષિજાતાય નમઃ |

ૐ અનંગાય નમઃ |

ૐ કર્મરાશ્શુદ્ભવાય નમઃ |

ૐ અપાંતેકીર્તિદાય નમઃ |

ૐ સપ્તમેકલહપ્રદાય નમઃ |

ૐ અષ્ટમેવ્યાધિકર્ત્રે નમઃ |

ૐ ધનેબહુસુખપ્રદાય નમઃ |

ૐ જનનેરોગદાય નમઃ |

ૐ ઊર્ધ્વમૂર્ધજાય નમઃ |

ૐ ગ્રહનાયકાય નમઃ |

ૐ પાપદૃષ્ટયે નમઃ |

ૐ ખેચરાય નમઃ |

ૐ શાંભવાય નમઃ |

ૐ આશેષપૂજિતાય નમઃ |

ૐ શાશ્વતાય નમઃ || ૯૦ ||

ૐ વટાય નમઃ |

ૐ શુભાશુભફલપ્રદાય નમઃ |

ૐ ધૂમ્રાય નમઃ |

ૐ સુધાપાયિને નમઃ |

ૐ અજિતાય નમઃ |

ૐ ભક્તવત્સલાય નમઃ |

ૐ સિંહાસનાય નમઃ |

ૐ કેતુમૂર્તયે નમઃ |

ૐ રવીંદુદ્યુતિનાશકાય નમઃ |

ૐ અમરાય નમઃ || ૧૦૦ ||

ૐ પીઠકાય નમઃ |

ૐ વિષ્ણુદૃષ્ટાય નમઃ |

ૐ અમરેશ્વરાય નમઃ |

ૐ ભક્તરક્ષકાય નમઃ |

ૐ વૈચિત્ર્યકપોલસ્યંદનાય નમઃ |

ૐ વિચિત્રફલદાયિને નમઃ |

ૐ ભક્તાભીષ્ટફલદાય નમઃ |

ૐ કેતવે નમઃ || ૧૦૮ ||

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *