લક્ષ્મી નરસિંહ અષ્ટોત્તર શત નામાવળિ | Lakshmi Narasimha Ashtottara Shatanamavali In Gujarati
Also Read This In:- Bengali, English, Hindi, Kannada, Malayalam, Marathi, Odia, Punjabi, Sanskrit, Tamil, Telugu.
ઓં નારસિંહાય નમઃ
ઓં મહાસિંહાય નમઃ
ઓં દિવ્ય સિંહાય નમઃ
ઓં મહાબલાય નમઃ
ઓં ઉગ્ર સિંહાય નમઃ
ઓં મહાદેવાય નમઃ
ઓં સ્તંભજાય નમઃ
ઓં ઉગ્રલોચનાય નમઃ
ઓં રૌદ્રાય નમઃ
ઓં સર્વાદ્ભુતાય નમઃ ॥ 10 ॥
ઓં શ્રીમતે નમઃ
ઓં યોગાનંદાય નમઃ
ઓં ત્રિવિક્રમાય નમઃ
ઓં હરયે નમઃ
ઓં કોલાહલાય નમઃ
ઓં ચક્રિણે નમઃ
ઓં વિજયાય નમઃ
ઓં જયવર્ણનાય નમઃ
ઓં પંચાનનાય નમઃ
ઓં પરબ્રહ્મણે નમઃ ॥ 20 ॥
ઓં અઘોરાય નમઃ
ઓં ઘોર વિક્રમાય નમઃ
ઓં જ્વલન્મુખાય નમઃ
ઓં મહા જ્વાલાય નમઃ
ઓં જ્વાલામાલિને નમઃ
ઓં મહા પ્રભવે નમઃ
ઓં નિટલાક્ષાય નમઃ
ઓં સહસ્રાક્ષાય નમઃ
ઓં દુર્નિરીક્ષાય નમઃ
ઓં પ્રતાપનાય નમઃ ॥ 30 ॥
ઓં મહાદંષ્ટ્રાયુધાય નમઃ
ઓં પ્રાજ્ઞાય નમઃ
ઓં ચંડકોપિને નમઃ
ઓં સદાશિવાય નમઃ
ઓં હિરણ્યક શિપુધ્વંસિને નમઃ
ઓં દૈત્યદાન વભંજનાય નમઃ
ઓં ગુણભદ્રાય નમઃ
ઓં મહાભદ્રાય નમઃ
ઓં બલભદ્રકાય નમઃ
ઓં સુભદ્રકાય નમઃ ॥ 40 ॥
ઓં કરાળાય નમઃ
ઓં વિકરાળાય નમઃ
ઓં વિકર્ત્રે નમઃ
ઓં સર્વર્ત્રકાય નમઃ
ઓં શિંશુમારાય નમઃ
ઓં ત્રિલોકાત્મને નમઃ
ઓં ઈશાય નમઃ
ઓં સર્વેશ્વરાય નમઃ
ઓં વિભવે નમઃ
ઓં ભૈરવાડંબરાય નમઃ ॥ 50 ॥
ઓં દિવ્યાય નમઃ
ઓં અચ્યુતાય નમઃ
ઓં કવયે નમઃ
ઓં માધવાય નમઃ
ઓં અધોક્ષજાય નમઃ
ઓં અક્ષરાય નમઃ
ઓં શર્વાય નમઃ
ઓં વનમાલિને નમઃ
ઓં વરપ્રદાય નમઃ
ઓં અધ્ભુતાય નમઃ || 60 ||
ઓં ભવ્યાય નમઃ
ઓં શ્રીવિષ્ણવે નમઃ
ઓં પુરુષોત્તમાય નમઃ
ઓં અનઘાસ્ત્રાય નમઃ
ઓં નખાસ્ત્રાય નમઃ
ઓં સૂર્ય જ્યોતિષે નમઃ
ઓં સુરેશ્વરાય નમઃ
ઓં સહસ્રબાહવે નમઃ
ઓં સર્વજ્ઞાય નમઃ ॥ 70 ॥
ઓં સર્વસિદ્ધ પ્રદાયકાય નમઃ
ઓં વજ્રદંષ્ટ્રય નમઃ
ઓં વજ્રનખાય નમઃ
ઓં મહાનંદાય નમઃ
ઓં પરંતપાય નમઃ
ઓં સર્વમંત્રૈક રૂપાય નમઃ
ઓં સર્વતંત્રાત્મકાય નમઃ
ઓં અવ્યક્તાય નમઃ
ઓં સુવ્યક્તાય નમઃ ॥ 80 ॥
ઓં વૈશાખ શુક્લ ભૂતોત્ધાય નમઃ
ઓં શરણાગત વત્સલાય નમઃ
ઓં ઉદાર કીર્તયે નમઃ
ઓં પુણ્યાત્મને નમઃ
ઓં દંડ વિક્રમાય નમઃ
ઓં વેદત્રય પ્રપૂજ્યાય નમઃ
ઓં ભગવતે નમઃ
ઓં પરમેશ્વરાય નમઃ
ઓં શ્રી વત્સાંકાય નમઃ ॥ 90 ॥
ઓં શ્રીનિવાસાય નમઃ
ઓં જગદ્વ્યપિને નમઃ
ઓં જગન્મયાય નમઃ
ઓં જગત્ભાલાય નમઃ
ઓં જગન્નાધાય નમઃ
ઓં મહાકાયાય નમઃ
ઓં દ્વિરૂપભ્રતે નમઃ
ઓં પરમાત્મને નમઃ
ઓં પરજ્યોતિષે નમઃ
ઓં નિર્ગુણાય નમઃ ॥ 100 ॥
ઓં નૃકે સરિણે નમઃ
ઓં પરતત્ત્વાય નમઃ
ઓં પરંધામ્ને નમઃ
ઓં સચ્ચિદાનંદ વિગ્રહાય નમઃ
ઓં લક્ષ્મીનૃસિંહાય નમઃ
ઓં સર્વાત્મને નમઃ
ઓં ધીરાય નમઃ
ઓં પ્રહ્લાદ પાલકાય નમઃ
ઓં શ્રી લક્ષ્મી નરસિંહાય નમઃ ॥ 108 ॥